<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

આંખો આંજી દેતા અનઅધિકૃત સફેદ એલઇડી બલ્‍બ લગાવનાર ૩૪ વાહનચાલકો સામે કાયદાકીય પગલા

રાજકોટઃ વાહનોમાં અનઅધિકૃત રીતે આંખો આંજી દેતા સફેદ એલઇડી બલ્‍બ વાહનોમાં લગાવાના કારણે સામેથી આવતા વાહનચાલકો અને રાહદારીઓ અંજાઇ જતા હોવાથી હાઇ-વે અને સ્‍થાનિક રસ્‍તાઓ ઉપર અવાર-નવાર અકસ્‍માતો સર્જાતા હોવાથી ટ્રાફીક ડીસીપી પુજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી જે.બી. ગઢવી અને ટીમે રાજકોટ આસપાસના હાઇવે ઉપર સ્‍પેશ્‍યલ ડ્રાઇવ યોજી આવા ૩૪ વાહનચાલકો સામે કાયદાકીય પગલા લઇ ગેરકાયદે એલઇડી બલ્‍બ કઢાવવાની કાર્યવાહી કરી હતી.

(3:07 PM IST)