<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ડો.યાજ્ઞિક રોડ પર વાહન અડી જવા મામલે બખેડો: કારમાંથી ધારીયા સાથે ઉતરેલા શખ્સે મહિલા સાથે માથાકૂટ કરી: ટ્રાફિક જામ થયો : જુઓ વિડીયો

રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જવા મામલે બોલાચાલી બાદ કારમાંથી નીકળેલા પુરૂષ મહિલાએ ટુવહીલર ચાલક મહિલા, પુરૂષ સાથે માથાકૂટ કરી. કારમાંથી ઉતરેલા શખશે ધારીયું કાઢી બેફામ ગાળો દીધી.બનાવને પગલે ટ્રાફિક જામ થયો. વિડીયો વાયરલ થયો. સરાજાહેર ધારીયું કાઢી બેફામ ગાળાગાળી કરવામાં આવી.

 

(9:32 PM IST)