<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

જગજીતસિંહજીનો કાલે જન્મ દિવસ

ગઝલ ગાયક અને હિન્દી ફિલ્મોના સંગીતકાર સ્વ. જગજીતસિંહજીનો કાલે તા. ૮ ના જન્મ દિવસ છે. તેમના રાજકોટના ત્રીજીવારના કાર્યક્રમ નિમિતે ૧૯૯૦ માં જુના હવાઇ મથકે થયેલ મુલાકાત દરમિયાન રાજકોટના કલાર્થી ભૂષણ કારેલીયા (ફોન ઃ ૦૨૮૧- ૨૪૬૩૨૦૨)એ તેમના તૈયાર કરેલ રેખાચિત્ર પર રૃબરૃ મળીને હસ્તાક્ષર લીધા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:14 PM IST)