<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રેપીડ એક્‍શન ફોર્સની ટીમને સાથે રાખી એ-ડિવીઝન પોલીસનું સંવેદનશીલ વિસ્‍તારોમાં ફૂટ પેટ્રોલીંગ: જુઓ વિડિયો

રાજકોટઃ શહેરમાં રેપીડ એક્‍શન ફોર્સની ટીમ શહેરના અલગ અલગ વિસ્‍તારોથી વાકેફ થવા માટે રાજકોટ આવી હોઇ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળ વિસ્‍તારમાં ફૂટ પેટ્રોલીંગ યોજાયું હતું. પીઆઇ આર. જી. બારોટ અને ટીમ આરએએફના જવાનો સાથે જોડાયા હતાં. આ ટીમોએ રામનાથપરા, ગરૂડ ગરબી ચોક, ઘાંચીવાડ, સોરઠીયા પ્‍લોટ, ભવાનીનગર, જીલ્લા ગાર્ડન, કેનાલ રોડ, હાથીખાના, હુશેની ચોક, આંબલી ચોક, ભૂપેન્‍દ્ર રોડ પર ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:20 PM IST)