News of Monday, 10th February 2025
આંતરરાષ્ટ્રીય ફેશન ડીઝાઇનમાં રાજકોટનું ગૌરવ વધારતા કૃપાલીબા
બેંગ્લોરથી ન્યુયોર્ક સુધીની લાંબી છલાંગ લગાવી..

રાજકોટ,તા૧૦: રાજકોટનું ગૌરવ વધારતી કૃપાલીબા કરણસિંહ વાઘેલાએ ૨૦ વર્ષ રેકોર્ડ ર્સ્થાપિત કરી આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનમાં કોલેજમાંથી ૩જા વર્ષમાં ૧લો નંબર મેળવી અમેરીકા ન્યુયોર્ક માટે સિલેક્ટ થઇ બેંગ્લોર પર્લ એકેડેમી કોલેજથી આગળ વધી ન્યુયોર્ક ખાતે પ્રગતી સાધી રહ્યા છે. આ તકે વાઘેલા પરિવાર દ્વારા કૃપાલીબાને શુભેચ્છા સાથે અભિનંદન વર્ષા કરેલ હતી.(
(3:01 PM IST)










