News of Monday, 10th February 2025
નવા ડી.ડી.ઓ.ને શુભેચ્છા પાઠવતા પંચાયતના પદાધિકારીઓ

રાજકોટ : આજે જિલ્લા પંચાયત ખાતે નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ (આઇ.ઓ.એસ.) કાર્યભાર સંભાળતા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, સભ્ય મોહનભાઇ દાફડા, અગ્રણી રાજેશ (રાજાભાઇ) ચાવડા વગેરેએ ડી.ડી.ઓ.ની ચેમ્બરમાં જઇને તેમને આવકારી શુભેચ્છા પાઠવી હતી
(4:58 PM IST)










