<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજકોટના સંતકબીર રોડ પર આર્યનગરમાં છરીથી હુમલો : વિક્કી જૈનનું મોત : તેના ભાઈ અમિતની હાલત ગંભીર

બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી : ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

જકોટ : રાત્રે શહેરના સંતકબીર રોડ પર આવેલ આર્યનગરમાં છરીથી હુમલો થતા વિક્કી જૈન નામના યુવાનનું મોત નીપજ્યું છે જયારે તેના સગાભાઇ અમિતની હાલત અત્યંત નાજુક બતાવાઈ રહી છે,

 મળતી વિગત મુજબ આજે રાત્રે આર્યનગરમાં છરીથી હુમલો થતા વિક્કી રાજુભાઈ જૈનનું મોત થયું છે જયારે તેના સગાભાઇ અમિતને ગંભીર ઇજા થઇ હતી

 ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચયાઓ છે , ઘાયલને સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે અને હુમલાખોરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે

(12:28 AM IST)