તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
ઐસી લાગી લગન, મોબાઈલ મેં હો ગયા મગન...

કેવી રીતે ભણશો? મોબાઈલ ફોન આજના યુગમાં પ્રત્યેક માનવ માટે જરૂરી થઈ ગયો છે. મોબાઈલનો સદ્દઉપયોગ લાભદાયી છે પણ દુરૂપયોગ નુકશાનકર્તા છે. ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં નિરંતર મોબાઈલ ફોનના ઉપયોગી ટેવ અભ્યાસ પર વિપરીત અસર કરનારી છે. ઉપરોકત તસ્વીર રાજકોટ શહેરની મધ્યની એક કોલેજના દરવાજા નજીકની છે. જયાં સવારે કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતા પૂર્વે વિદ્યાર્થીઓ આ રીતે મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા. ભણવાના સમયે ફોનમાં રમશે તો ભણશે કોણ? યુવાનો, તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. (૩૭.૨)
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:14 PM IST)










