News of Tuesday, 11th February 2025
સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુ હોમસાયન્સ કોલેજ બંધ કરવાના વિરોધમાં કર્મચારીઓના દેખાવો

રાજકોટ : શહેરમાં દિકરીઓને ઉતમ શિક્ષા આપતી સદગુરૂદેવશ્રી રણછોડદાસજી બાપુ હોમ સાયન્સ કોલેજ બંધ કરવાના નિર્ણય સામે આજે મ્યુનિસિપલ, પ્રોફેસરો અને કર્મચારીઓ વિદ્યાર્થીઓ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતો
(4:19 PM IST)










