<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

‘આપ' દ્વારા મનપાને તાળાબંધીઃ વિરોધ પ્રદર્શન

રાજકોટઃ મેયર પ્રયાગરાજ સરકારી કાર લઇને જતાં તેનાં વિરોધમાં આજે સવારે આમ આદમી પાર્ટી ‘‘આપ'' દ્વારા કોર્પોરેશન કચેરીમાં આજે વિરોધ પ્રદર્શન કરી મનપાના આંગણામાં કાર ઉપર કપડા સુકવી તેમજ બન્ને ગેટને તાળાબંધી કરી વિરોધ કર્યો હતો. તે વખતની તસ્‍વીર.(ત.અશોક બગથરીયા)

(4:15 PM IST)