<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ધો. ૧૦-૧રની પરીક્ષાઃ બુધવારે શિક્ષણ સચીવની રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે વીસીઃ કલેકટરે પણ એકશન પ્‍લાન અંગે ખાસ બેઠક બોલાવી

ધો. ૧૦-૧રની પરીક્ષાને હવે ૧૩ દિ' રહ્યા છેઃ જીલ્લા શિક્ષણ તંત્ર તમામ તૈયારીઓ કરી રહ્યું છેઃ દરમિયાન પરીક્ષા સંદર્ભે રાજયના શિક્ષણ સચિવે ૧૯મીએ રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે સવારે ૧૧ વાગ્‍યે ખાસ વીસી યોજી છેઃ આ વીસી બાદ રાજકોટ જીલ્લા કલેકટરે પણ ચેરમેનના હોદાની રૂએ રાજકોટ શહેર-જીલ્લાનો પરીક્ષા અંગે એકશન પ્‍લાન ઘડી કાઢવા-સંવેદનશીલ કેન્‍દ્રો-કેટલા વિદ્યાર્થીઓ-સુપર   વિઝન   સહિત તમામ બાબતે ખાસ બેઠક બોલાવી છે. (૭.ર૯)

(2:44 PM IST)