<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો રાજકોટમાં આવતીકાલે સમુહ લગ્નોત્‍સવ

સમગ્ર કડિયા સમાજને ઉમટી પડવા નરેન્‍દ્રભાઇ સોલંકીની હાકલઃ દિકરીઓને કરીયાવરમાં સમાજના દાતાઓ દ્વારા ૧૩૨થી પણ વધુ ચીજ વસ્‍તુઓની ભેટ આપવામાં આવશે : રશ્‍મીનભાઇ છગનભાઇ કાચા(પ્રમુખ સમુહ લગ્ન સમિતિ)ની જાહેરાત : જાન તેમજ માંડવાના લોકો માટે સવારે ગરમા ગરમ ગાંઠીયા તેમજ ચા, કોફી, સંભારો સહિતના નાસ્‍તાની વ્‍યવસ્‍થા, બપોરના સમયે બે મીઠાઇ, બે શાક, દાળ, ભાત, મીક્‍સ ભજીયા, સલાડ વગેરેના જમણવારની વ્‍યવસ્‍થા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ દ્વારા આવતી કાલે ૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ ૪૬મો સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં શ્રી.ગુ.ક્ષ.ક સમાજના આગેવાનો માતાઓ, વડીલો, ભાઇઓ, બહેનોને ઉમટી પડવા માટે પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઇ સોલંકી દ્વારા હાકલ કરવામાં આવેલ છે.

 સંસ્‍થાની યાદી મુજબ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયાજ્ઞાતિ સમસ્‍ત, રાજકોટના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમજ સમુહ લગ્ન સમીતીના પ્રમુખ શ્રી રામીનભાઈ છગનભાઈ કાચા તેમજ સમીતીની ટીમ દ્વારા આ ભવ્‍યાતિ ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવનું અદકેરૂ આયજન કરવામાં આવ્‍યુ છે જેમાં કડીયા જ્ઞાતિ સમરતના ૭ નવા પતિઓ પરીણય સુત્રના નાજુક દીરથી બંધનમાં બંધાશે. સમુહ લગ્નમાં જે કન્‍યા પરિણય સુત્રમાં બંધાવા જઈ રહેલ છે તેમના માટે સમાજ તરફથી જોડાનાર દરેક કન્‍યાને સમાજ તરાથી કરીયાવરમાં સોનાની ચેઈન, વોશીંગ મશીન,એલ.ઇ.ડી. ટીવી (૩૨ ઈંચ), કભાટ, પલંગ, સોનાની નાકની બુક, પાનેતર, પરચોળું, ભાતાના ડબરા, પી.વી.સી ની ખુરશી, ચાણીયા-બ્‍લાઉઝ, સ્‍ટીલના ડબરા(૪), સ્‍ટીલ કાથરોટ (૨) અતર-સ્‍પ્રે,ચાંદીના સાંકળા, સોનાનો નાકનો દાણો, ચાંદીનાસિકકા- વિછીયા, પલંગ, ૨૧ ગ્રામ ચાંદી સિકક્કો, ૧૦ ગ્રામ ચાંદી સિક્કો, ચાંદીના ઝુડા,પ ગ્રામ ચાંદીનો સિક્કો, ચાંદીના બ્રેસલેટ સહિત ૧૩૨થી વધુ વસ્‍તુઓ અપાશે.

શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી જણાવે છે કે ‘‘લોકો આપે દિકરીઓના દાન, આપણે આપી કરીયાવરના દાન, આ દિકરીઓ સમાજની જ છે તી આ તકે કડિયા સમાજે કુલ નાહી તો ફુલની પાંખડી આપી સહકાર આપવી તે આપણી નૈતીક ફરજ છે. આ સમુહ લગ્નમાં દરેક દિકરીઓને આર્શિવાદ આપવા માટે કડિયા સમાજના દરેક અગ્રાણીઓ અને સમાજના દરેક લોકોને આર્શીવાદ આપવા માટે ભાવ ભર્યું નિમંત્રણ છે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ માં અગાઉ પણ સમુહ થમ સમીતીના પ્રમુખ શ્રી છગનભાઈ કાચા તેમજ સમાજની સમગ્ર ટીમ દ્વારા ખૂબ બહોળા પ્રમાણમાં કરીયાવર અને જમણવાર સાથે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતુ. હાથમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમરતના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે કે આ સમુહ લગ્નમાં ૭ નવદંપતિઓ -ભુતામાં પગલા પાડશે. જે સુચવે છે જ્ઞાતિ સમસ્‍ત દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. હાલારી હોય, કાઠીયાવાડી હોય, સોરઠ હોય કે પછી ઘેડ પંથક હોય કોઈપણ વિસ્‍તારના કડીયાના દિકરા-દિકરી હોય  સર્વે કડિયા જ છે. સંપર્કઃ હસમુખભાઇ ચોટલીયા (૯૪૨૮૨ ૫૮૫૩૪)

સમુહ લગ્ન પ્રસંગે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ૪૬માં સમુહ લગ્ન પ્રસંગે કન્‍યાઓને ખુબજ ઉદાર દિલથી દાન આપનાર દરીયાદીજ દાતઓ સર્વ નરેન્‍દ્રબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી), સ્‍વ.છગનભાઈ (ચેતનભાઈ, રશ્‍મીનેભાઈ), દિપકભાઈ પરસોનમભાઈ ટાંક,વસુભાઈ પોપટભાઈ ચોટલીયા, રંગીલી ફર્નિચર (મનુભાઈ મારૂ),અનામિકા મેચીંગ સેન્‍ટર,રસીકભાઈ નરસિંહભાઈ કાચા, ભાવિનભાઈ સોલંકી (દીવેચા), શિવલાલ ભગવાન પાનવાળા, ખીમજીભાઈ રામજીભાઈ સાપરીયા, સ્‍વ. નર્મદાબેન સાપરીયા(૫. પુનમબેન),સુંદરજીભાઈ મગનભાઈ વાઘેલા,સ્‍વામવાડી ટ્રસ્‍ટ.ડો.હરેનભાઈ દિપકભાઈ ટાંક, જયદિપ જેન્‍તીભાઈ જાદવ, પ્રકાશભાઈ સોલંકી,સ્‍વ. રમેશભાઈ કેશવજીભાઈ ટાંક, કેતનભાઈ ડી. સાપરીયા (કાની), કલ્‍પેશભાઈ રવજીભાઈ બજાણીયા, કિશોરભાઈ ભવાનભાઈ પરમાર, મંજુબેન મનાણી (જીલેશ મનાણી), જયદીપભાઈ કાચા (વાત્‍સલ્‍ય ટ્રસ્‍ટ્ર).અવચરભાઈ નરસિંહભાઈ જાદવ, સ્‍વ. ધીરજભાઈ રાપરીયા(હ. અરવિંદભાઈ ), હંસાબેન સાપરીયા પ્રકાસભાઈ દામજીભાઈ ટાંક, હરિભાઈ શંભુભાઈ ટાંક, દર્શન કિશોરભાઈ ગાંગાણી, દર્શન કિશોરભાઈ ગાંગાણી, દિનેશભાઇ જાવિયા, હરિભાઈ આંબાભાઈ પરમાર, વિશાલભાઈ દિલીપભાઈ ચોટલીયા, પારસભાઈ નવનીતભાઈ ગોહેલ, યુવરાજભાઈ રાજેશભાઈ પોરીયા, સેજલબેન કિશનભાઈ ટાંક, કેતનભાઈ મગનભાઈ સાપરીયા, હીનાબેન ડી. રાઠોડ (ટી.પી.), હેતલબેન ડી. રાઠોડ (ડી.પી.), જીજ્ઞેશભાઈ શીવભાઈ યાદવ,સોતિગાલ ચાવડા (૫.રાહુલ ચાવડા),દર્શનભાઈ મારૂ, નંદુબેન જેરાજભાઈ,સનભાઈ અરવિંદભાઈ ગોહેલ, શ્રી રામ ઈમ્‍પેક્ષ (રાજુભાઈ ટૉક) વિરેન વિનુભાઈ મકવાણા, ભાવિનભાઈ ચોટબીયા-રવિ વાઘેલા,સ્‍વ.શાંતીભાઇ, એ. સ્‍વ.વનીતાબેન,હ.હસમુખભાઈ,સતિશભાઈ પ્રકાશભાઈ રાઠોડ, રશ્‍મીનભાઈ છગનભાઈ કાચા, વિનુભાઈ માવજીભાઈ મકવાણા,મેઘદૂતભાઈ શાંતિલાલ પરમાર, જ્‍યોત્‍સનાબેન કાંતીભાઈ રાઠોડ, નયનભાઈ હસમુખભાઈ ટાંક, દિપકભાઈ શાંતિભાઈ સાપરીયા, દિનેશભાઈ જાવિયા (પત્રકાર),વિનોદભાઈ ટાંક, જગદીશભાઈ વાઘેલા, નિલેશ કાચા, અલ્‍પેશ કાચા, પ્રવિણભાઈ નાનજીભાઈ પોરીયા, સંજયભાઈ ટાંક, મુકેશભાઈ ગોહેલ (૫. ગૌતમભાઈ), કલ્‍પેશભાઈ શાંતિલાલ મકવાણા, ગં.સ્‍વ.ચેતનાબેન (હ.ધર્મેશભાઈ), જપેશભાઈ દેવજીભાઈ રાઠોડ, કિરીટભાઈ ટી. સઠોડ (રાપીકા ઈન્‍ડ),ડી. જે.હસુ,જગદીશભાઈ માવજીભાઈ પરમાર, સ્‍વ. ચંદુભાઈ ચોટલીયા(હ. રાજશભાઈ),સ્‍વ. ચંદુભાઈ ચોટલીયા નિતાબેન હરેશભાઈ ટાંક, લલિતભાઈ વેલજીભાઈ ગાંગાણી, જેન્‍સીભાઈ મનુભાઈ પરમાદ, હંસાબેન પરમાર, મુકતાભાઈ નારણભાઈ સંહી શુભમભા રીશ્રેષભાઈ ગાડવા,અહુલભાઈ ચાવડા, ભવાનભાઈ સોલંકી (શિવ ઈન્‍ટ), શૈલેષભાઈ રમાણીકભાઈ ગોહેલ, અજંપાભાઈ સપ,દિયાન શાંતિલાલ સાપરીયા, જયેફભાઈ વાલજીભાઈ રાઠોડ, ક્રિષ્‍નીબેન ઉમેશકુમાર, ચોટલીયા, વેનીલાબેન, કાળાબેન, મોહીતભાઈ, મીતભાઈ, આ નિ.આંબાબેન મનજી ભાઈ ચૌહાણ (૫. હેમલતાબેન ચંદુભાઈ મૌહાણ), જીનલભાઈ અનિષાભાઈ ટાંક, દિપકભાઈ રાઠોડ, પ્રકાશભાઈ ની. સાપરીયો, બીપીનભાઈ ચોટલીયા, મનોહરભાઇ ગાંગાણી મુંનાભાઈ, સ્‍વ.નિર્મળાબેન મુળજીભાઈ ભોરીગ, સ્‍વ.સવિતાબેન અમળતલાલ સંક,વિનયભાઈ ટોક,રામભરીરો (હ. અમીનભાઈ કાચા), સંજયભાઈ અમરશીભાઈ પરમાર, આવેકભાઈ ઓભાઈ ચોટલીયા, સયજભાઈ હરીભાઈ પરમાર, અનિલભાઈ સાપરીયા દ્વારા લગ્નમાં દિકરીઓને કરીયાવર આપેલ છે. જેઓનો સમગ્ર સમાજ ખુબ ખુબ આભાર વ્‍યક્‍ત કરે છે.

 સમુહ જન્‍મ પ્રસંગે ગુર્જર શબિય કડિયા જ્ઞાતિ ૪૫ માં સમુહ થમ પ્રસંગે કન્‍યાઓને ખુબજ ઉદાર દિશથી કરીષાણુ અને સાકભાજીના દાતા શ્રી મનોજભાઈ વસંતભાઈ મારૂ,અ.સૌ. ઉપાબેન મનીજીભાઈ માણ, શિવાનીબેન નિરવભાઈ ટાંક, વિબાંશ નિરવભાઈ ટાંક, શ્રી ચિંતનભાઈ મનોજભાઈ મારૂ અ.સૌ. વૈશાલીબેન ચિંતનભાઈ મારૂ, શિવદેશ ચિંતનભાઈ મારૂ આ સમુહ લગ્નમાં ચા-નાસ્‍તાના દાતાશ્રી ડો. પંકજભાઈ પી. રાઠોડ(પૂર્વ આરોગ્‍ય અધીકારી, રાજકોટ મહાનગર પાલીકા), આખા દિવાસના ચા-પાણીના દાતાથી મને પ્રકાશભાઈ વાલજીભાઈ સાપરીયા, ચંદ્રકાંતભાઈ વાલજીભાઈ સાપરીયા, લંડન વાળા, તરફથી વોશીંગ મશીનના શાતાથી ગૌમતીબેન ડાયાભાઈ મનાણી, કંચનબેન, પ્રવિણભાઈ, મનાણી, મુકતાબેન, અરવિંદભાઈ, તારાબેન, ધરીશભાઈ, તાબન, શૌલાબેન, જયશ્રીબેન હસ્‍તે - ચેતનભાઈ, દશ્‍મીનભાઈ કાચા, ફેંકોત્રીના દાતાથી, શ્રી નરેન્‍દ્રભાઈ નાથાભાઈ રાઠોડ, શ્રી હસમુખભાઈ નાથાભાઈ સાકોર,નહ. રોહીતભાઈ નરેન્‍દ્રભાઈ રાઠોડ, એય ઈ. ડી. ટીવી-૩૨ ઇંચ દાનાથી, શ્રી પાર્થભાઈ ભુપતભાઈ પરમાર, (સુમન કન્‍સ્‍ટ્રકશન, રાજકીટ),કબાટના શતાથી, સંકરવા નિર્મલાબેન મનસુખભાઈ કાચા, અજયભાઈ મનસુખભાઈ કાચા,ડી. કેતનભાઈ મનમુખભાઈ કાચા સર્વ શ્રૌનો સમગ્ર સમાજ ખુબ ખુબ આભાર વ્‍યક્‍ત કરે છે.

આ સમુહ લગ્ન ને સફળ બનાવવા શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (જ્ઞાતિ પ્રમુખ)ની આગેવાનીમાં રાશ્‍મીનભાઈ છગનભાઈ કાચા (પ્રમુખ સમુહ લગ્ન સમિતિ),  કિશોરભાઈ પરમાર,  નરેન્‍દ્રભાઈ રાઠોડ, પીઅરવિંદભાઈ ગોહેલ, શ્રી અશોકભાઈ સોલંકી, શ્રી ભાર્ગવભાઈ સોલંકી, રાજેષભાઇ કાચા, તેજસભાઈ ગાંગાણી, કાંતીભાઈ રાઠોડ, પ્રકાશભાઈ સાપરીયા, હસુભાઈ પોટવાળા, હેમરાજભાઈ કાચા, ડો.પંકજભાઈ પી. રાઠોડ, સંજયભાઈ ગાંગાણી, હિતેશભાઈ રાઠોડ, હરીભાઈ પરમાર, વિરેનભાઈ કાચા, રાકેશભાઈ મનાણી, દિપકભાઈ જાવીયા, અનિલભાઈ સાપરીયા, ચેતનભાઈ કાંચા, જયેશભાઈ ટાંક, દિપકભાઈ આપરીયા, હર્ષીલભાઈ ખોલીયા, રાજેશભાઈ ચોટલીયા, દિપકભાઈ રાંક,  જયદિપભાઈ ચોટલીયા સહીતની ટીમ પથ જહેમત ઉઠાવી રહયા છે.

ઉપરાંત તે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્‍યામવાડી સમિતિ, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ મોહન માંડળ વિદ્યાર્થીભવન વહીવટી સમિતિ, રાજકોટ, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વિદ્યાર્થીમંડળ સમિતિ, રાજકોટ, શ્રીગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સાંસ્‍કળતિક સમિતિ વગેરે સમિતીના તમામ આશૈષાનો તેમજ કાર્યકતિઓએ પણ આ આયોજન સફળ બનાવવા માટે જરૂરી તમામ સહયોગ પુરો પાડેલ હતો.(૪૦.૧૦)

(11:31 AM IST)