News of Saturday, 15th February 2025
રાજકોટ - જુનાગઢ હાઈવે ઉપર રીબડાથી ગોંડલ વચ્ચે પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ

રાજકોટ — જુનાગઢ હાઈવે ઉપર રીબડાથી ગોંડલ વચ્ચે અત્યારે મોડી સાંજે ૭ વાગ્યે પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો છે, આ જામ વધતો જ જાય છે. આ રસ્તા ઉપર ટ્રાફિક જામ એ રોજિંદો ત્રાસનો અનુભવ કરાવે છે. સત્તાધીસો કોઈ ઉકેલ લાવે તો સારું. સંદીપ બગથરીયા અકિલા રાજકોટ
(7:16 PM IST)










