તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
પાલિકા-પંચાયત ચૂંટણીઃ કાલે સવારે પહેલા ર૯૪ સર્વિસ-પોસ્ટલ બેલેટ ગણાશે

કચેરીનું નામ સર્વિસ વોટરને ટપાલ મતપત્ર કુલ સર્વિસ +
રવાના કરેલ પોસ્ટલ મળેલ અરજીની પોસ્ટલ બેલેટની
બેલેટની સંખ્યા સંખ્યા સંખ્યા
જસદણ નગરપાલિકા (સામાન્ય) ૩ ર પ
જેતપુર-નવાગઢ-નગરપાલિકા (સામાન્ય) ૬ ૧૭ ર૩
ધોરાજી -નગરપાલિકા (સામાન્ય) ૧૬ ૧૧૯ ૧૩પ
ભાયાવદર -નગરપાલિકા (સામાન્ય) ૮ ર૬ ૩૪
ઉપલેટા -નગરપાલિકા (સામાન્ય) પ ૮૧ ૮૬
૪-ડુમીયાણી ઉપલેટા તાલુકા પંચાયત(પેટા) ૩ ૦ ૩
૧૩-પાનેલીમોટી-૧ ઉપલેટા તાલુકા પંચાયત (પેટા) ૦ ૦ ૦
૧-આંબરડી -જસદણ તાલુકા પંચાયત (પેટા) પ ૦ પ
પ-ભાડલા જસદણ તાલુકા પંચાયત (પેટા) ૦ ૦ ૦
૧પ-પીઠડીયા જેતપુર તાલુકા પંચાયત (પેટા) ૦ ૦ ૦
ર૦-સુલતાનપુર ગોંડલ તાલુકા પંચાયત (પેટા) ૧ ર ૩
કુલ ૪૭ ર૪૭ ર૯૪
(3:58 PM IST)










