<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પાયલ હોસ્‍પિટલ પ્રકરણઃ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ધરણા-સૂત્રોચ્‍ચાર

 

  રાજકોટઃ પાયલ હોસ્‍પિટલમાં મહિલા દર્દીની સોનોગ્રાફી થતી હોય તેના સીસીટીવી ફૂટેજ યુ-ટયુબ અને ટેલીગ્રામમાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્‍યારે આજે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પાયલ હોસ્‍પિટલ ખાતે ધરણા-સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. પોલીસ દ્વારા મહિલા આગેવાનો,કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:49 PM IST)