તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક કુમાર ગાંધીનું અવલોકન
તા. ૧૮રપ ની સાલમાં ટંકારા જીલ્લામાં જન્મેલા મેળવેલી જાણકારી મુજબ.

ફેબ્રુઆરી ૧૮રપ બરાબર છ.ે તેમનામાં મહાન દેશ ભકિત-ખાસ કરીને વેદોનો ઉંડો અભ્યાસ કરેલ. શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયેલ. તેમના પિતાશ્રી આર્થિક રીતે ખુબ જ સધ્ધર હતા. જમીનદાર અને નાણાકીય વહેવારો કરતા. સ્વામી દયાનંદનું મૂળ નામ મુળશંકર હતુ. ૧૩ વર્ષની ઉમર સુધીમાં સંસ્કૃતિ યર્જુવેદનો અભ્યાસ કરેલો.
તેમના ગુરૂ એ વેદ ધર્મની પુન પ્રતિષ્ઠા કરવાનું વચન માગેલ.
તેઓ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા વેદોમાં કયાંય મૂતિ પૂજાનો ઉલ્લેખ નથી. આપે સમાજની પાઠશાળા શરૂ કરેલ. વેદોમાં ન હોય તેવા પાછળથી ધર્મમાં પ્રવેશેલા ક્રિયાકાંડોના તેઓ વિરોધી હતા. અવતાર વાદ, મૃત્યુ પછીના ક્રિયાંકાંડ બહુદેવવાદ... બાળલગ્નોના વિરોધી હતાં.
ષાીઓ અને શૂદ્રોને પણ બરાબર માન આપવું. કુરિવાજોના વિરોધી હતાં. આવા મહાન ચિંતક-દેશપ્રેમી સમાજ સુધારક ને કોટી...કોટી... પ્રણામ...
કુમારભાઇ ગાંધી
અકિલા કોલમીસ્ટ

(4:09 PM IST)










