તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
કાલે કેન્દ્રીય રાજયમંત્રી અજય ટમટાજી રાજકોટમાં

રાજકોટઃ ભારત સરકારના કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ રાજયમંત્રી શ્રી અજય ટમટાજી આવતીકાલે ર૩મીના રવિવારે રાજકોટ આવી રહયાં છે. તેઓ સવારે ૧૦ વાગે સરકીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરનાર હોવાનું જાણવા મળે છે.
(3:54 PM IST)










