<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મહાશીવરાત્રી સંદર્ભે રાજકોટ એસ.ટી. ડેપોમાં ચિક્કાર ટ્રાફીકઃ પ૦ એકસ્‍ટ્રા બસો મૂકાઇઃ બોર્ડની પરીક્ષા અંગે ખાસ વિશેષ આયોજનઃ વિદ્યાર્થીઓને કોઇ હાલાકી નહીં પડે

 

રાજકોટઃ આવતીકાલે પ્રયાગરાજની છેલ્લી ટ્રીપ દોડશે, બુધવારથી બસ બંધ કરી દેવાશે, દરમિયાન મહાશિવરાત્રી સંદર્ભે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર ચિક્કાર ટ્રાફીક જામ્‍યો છે, રાજકોટ ઉપરાંત મોરબી-ગોંડલ વિગેરે ડેપો પરથી પણ જૂનાગઢ તથા અન્‍યત્ર જવા માટે કૂલ પ૦ એકસ્‍ટ્રા બસો મૂકાઇ છે, દરમિયાન ર૭મીથી ધો. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે, ગામડાના કોઇ વિદ્યાર્થીનીે હાલાકી ન પડે તે અંગે વિશેષ આયોજન કરાયું છે, વિદ્યાર્થી બસ ચૂકી જાય તો એકસપ્રેસ બસમાં પણ પાસ ચલાવાશે અને સમયસર કેન્‍દ્રો ઉપર પહોંચાડાશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 PM IST)