<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રાજકોટમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નમાં છેતરપીંડી પ્રકરણ : ૪ આરોપી જામીન મુક્ત

રાજકોટ : રાજકોટમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના નામે સમાજના લોકો અને દાતાઓ પાસેથી ઉઘરાણા કરી લીધા બાદ સમુહલગ્ન ન કરાવીને છેતરપીંડી કરતા ઝડપાયેલા મનીષ વિઠ્ઠલાપરા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ, દિલીપ હરસોરાને જામીન મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ ફરાર છે.

(4:59 PM IST)