તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
મનપામાંસફાઈ કામદારના વારસદારને ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંકપત્ર એનાયત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨૫ ના ૧ સફાઈ કામદારના વારસદારને ‘સફાઈ સહાયક' તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુના હસ્તે હિરેનકુમાર ગીરધરભાઇ વાઘેલા (સફાઇ સહાયક) ને નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યો.(૬.૧૭)
(3:59 PM IST)










