<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પરીક્ષા રૂમમાં બુટ-ચપ્‍પલને નો-એન્‍ટ્રી

 

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્‍યારે પરિક્ષા રૂમ બહાર વિદ્યાર્થીઓને બુટ-ચપ્‍પલ ઉતારી પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. ઉપરોકત તસવીરમાં બુટ-ચપ્‍પલ ઉતારતા વિદ્યાર્થીઓ તથા રૂમની બહાર ઢગલો જોઇ શકાય છે. (તસવીરઃ સંદીપ બગથરીયા)

(3:32 PM IST)