News of Thursday, 27th February 2025
અંદર બાળકોની પરીક્ષાઃ બહાર વાલીઓની કસોટી

આજથી ધો.૧૦ અને ૧રની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આખુ વર્ષ કરેલ મહેનત-તૈયારીઓનો નિચોડ વિદ્યાર્થીઓ ઉતરવહીમાં ઉતારી ઉચ્ચ કારકીર્દી તરફ આગળ વધે છે ત્યારે બાળક સાથે મહેનત કરનાર વાલીઓ પણ શાળાની બહાર કસોટી આપતા હોય છે. ઉપરોકત તસ્વીરમાં સ્કુલની બહાર વાલીઓ ચિંતાતુર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:33 PM IST)










