તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 4th March 2025
સરગમ કલબના ગુણુભાઇની મહાકુંભમાં ડુબકી

પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પણ પવિત્ર સ્નાનનો લાભ લઇ આસ્થાની ડુબકી લગાવી હતી. ગુણવંતભાઇએ સરગમ પરિવારના હજારો સભ્યોને યાદ કરીને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજીના ત્રિવેણી સંગમ ખાતે સ્નાનનો લાભ લઇ ધન્યતા અનુભવી હોવાનું ગુણવંતભાઇ ડેલાવાળાની યાદીમાં જણાવાયુ છે.
(3:02 PM IST)










