News of Tuesday, 4th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટના 150ફૂટ રિંગ રોડ પર આવેલ SCG હોસ્પિટલની સામેના પ્લોટમાં લાગી આગ, આગ લાગતાંની સાથે જ ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો, આગ ક્યાં કારણે લાગી તે હજુ જાણવા નથી મળ્યું. : જુઓ વિડીયો

(4:54 PM IST)










