<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કેમીસ્‍ટ એસો.રાજકોટની ચૂંટણીમાં મયુરસિંહ જાડેજાની સમગ્ર પેનલ બિનહરીફ થઈઃ હોદ્દેદારો આવતી કાલે નક્કી થશે

વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮ની ટર્મ માટેની : કુલ ૪૦ કારોબારી સભ્‍યો - પેનલ સામે ૪૪ ઉમેદવારી પત્રો માન્‍ય રહયા હતાઃ ૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી આજે પરત ખેંચી લીધી

રાજકોટ, તા.૫: કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટની વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮ની નવી ટર્મ માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની આજે છેલ્લી તારીખે વધારાના ઉમેદવારી પત્રો પરત ખેંચાઈ જતા મયુરસિંહ જાડેજા તથા અનિમેષભાઈ દેસાઈની ૪૦ કારોબારી સભ્‍યોની સમગ્ર પેનલ બિનહરીફ થઈ ગઈ હોવાનું મુખ્‍ય ચૂંટણી કમિશ્‍નર સંજયભાઈ ઉનડકટે અકિલાને જણાવ્‍યું હતું.

૪૦ કારોબારી સભ્‍યોની સામે ચાર વધારે સભ્‍યો (કુલ ૪૪) ચૂંટણી ંત્રમાં વ્‍યસ્‍ત, તેઓએ પણ સમજાવટના અંતે પોતાના ઉમેદવારી પત્રો આજે પરત ેંચીલીધા હતા. હવે પ્રમુખ - ઉપપ્રમુખ - મંત્રી સહિતના ઓફિસ વચ્‍ચે નકકી કરવા આવતીકાલે નવા બિનહરીફ થયેલા સભ્‍યોની મિટીંગ મળશે તેવું જાણવા મળે છે.

કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ કારોબારી સભ્‍યોના નામ આ મુજબ છેઃ

મયૂરસિંહ જાડેજા - ૯૭૨૩૭૦૦૦૦૭, બાબુલાલ ભુવા -૯૮૨૫૦૭૭૪૯૨, અનિમેશભાઈ દેસાઈ - ૯૪૨૬૯૨૮૩૪૫,  મુકેશભાઇ કોયાણી - ૮૦૦૦૮૦૮૮૮૮, અમિતભાઈ મજેઠીયા - ૯૮૨૪૩૨૭૨૭૯, દીપકભાઈ પટેલ -૯૮૨૪૪૨૫૭૫૮, કેશુભાઈ ભૂત - ૯૮૭૯૫૪૦૭૯૩, જયેશભાઇ કાલરિયા - ૯૮૨૪૫૬૮૧૦૦, અંકિતભાઈ કાછેલા - ૯૮૨૫૦૮૧૩૬૦, સત્‍યેનભાઇ પટેલ - ૯૮૨૫૪૯૫૩૯૩, રમેશભાઈ કયાડા - ૯૮૭૯૬૦૮૦૦૭, જીતુભાઈ પંચમિયા - ૯૮૨૫૧૪૨૨૯૨, છગનભાઇ કથીરિયા - ૯૨૨૭૬૧૦૯૯૯, મનોજભાઇ પાનસુરિયા - ૯૭૧૨૮૦૦૩૪૫,  નાથાભાઇ સોજીત્રા - ૯૮૭૯૬૦૮૦૦૮, ભૂપેશભાઈ તન્નાણ - ૯૪૨૮૨૯૭૧૨૭, કાર્તિકભાઇ પાબારી - ૯૮૯૮૫૭૯૭૭૬, હરેશભાઈ ખૂંટ - ૯૮૨૪૮૪૪૪૧૦,  નિમેશભાઈ ભીમાણી - ૯૮૨૪૦૬૩૭૫૫, મનીશભાઈ જોટંગિયા - ૯૪૨૮૨૭૬૫૦૮, સંજયભાઇ પરમાર - ૭૯૮૪૩૮૦૨૩૧, પારસભાઈ પારેખ - ૯૭૨૪૬૧૧૬૩૩, તેજસભાઈ બખાઈ - ૯૮૯૮૨૨૪૧૪૨, જગદીશભાઇ તરપદા - ૯૨૨૭૬૦૮૫૦૫, પ્રવીણભાઈ સખીયા - ૯૮૭૯૫૪૦૭૯૪, હિતેશભાઇ જાલાંવડીયા - ૯૮૨૪૧૭૭૦૪૪, સંજયભાઇ સોજીત્રા - ૯૯૨૪૦૫૨૩૨૩, ભાર્ગવભાઈ ઘેલાણી - ૯૯૨૪૦૪૬૪૬૬, જમનભાઇ સંખાવરા - ૯૭૯૦૮૩૮૯૦, ગિરીશભાઇ ખાપરા- ૯૮૨૪૮૪૮૫૪૫, અમૂલભાઇ ગોહેલ - ૯૮૨૫૦૮૧૦૧૬, ભાવેશભાઇ દોશી - ૯૮૨૪૨૪૯૫૬૯, નિરજભાઈ દોશી - ૯૮૨૪૦૭૨૨૩૪, નિલેશભાઇ સગપરિયા - ૯૮૨૪૮૦૪૩૪૪,  અમિતભાઈ કોયાણી - ૯૮૨૪૨૦૬૩૬૫, વિનોદભાઈ સોજીત્રા - ૯૯૧૩૫૩૩૨૩૮, રાજભાઈ મેઘપરા - ૮૦૦૦૪૧૦૫૫૮, પ્રોશ ભાઈ સૂચક - ૭૬૦૦૦૦૪૫૬૦, હિતેષભાઇ ત્રાડા - ૯૯૨૪૩૫૧૫૬૯, પ્રતીકભાઇ ગૌસ્‍વામી - ૯૦૩૩૯૧૭૬૧૮.

(10:31 PM IST)