<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

અકિલા ન્યુઝ : સરદારધામના મહિલા પ્રમુખ ની પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરાવતા હોવાના આક્ષેપનો મામલો, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન, અમારા દ્વારા ખાસ સ્કોડ બનાવી તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે જે ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરાશે. : જુઓ વિડિયો

(12:14 PM IST)