તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 6th March 2025
અકિલા ન્યુઝ : આમ તો ગુજરાતમાં દારૂ બંધી જ છે પરંતુ ગુજરાતની બોર્ડરો પરથી દારૂ ઘુસાડવા માટે સેટિંગ કરવામાં આવે છે અને સીટી પોલીસ તેને ઝડપી લે છે, રાજકોટ શહેર પોલીસે પકડેલ રૂ.1.86 કરોડનો 46790 વિદેશી દારૂ-બિયર પર બુલડોઝર ફરી વળ્યું, દારૂ બિયરની વહી નદી. : જુઓ વિડિયો

(1:08 PM IST)










