<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

એંસી ફૂટ રોડ રેસ્‍ટોરન્‍ટ પાસે ગેરેજમાં પડેલી કાર સળગી

 

રાજકોટઃ ૮૦ ફૂટ રોડ પર આવેલ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે આવેલા ગેરેજમાં પાર્ક કરેલી જી.જે.૦૩ એમએચ ૭પ૮૦ નંબરની આઇ-ર૦ કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગને બુઝાવી હતી આગમાં આખી કાર બળીને ખાક થઇ ગઇ હતી. બનાવની જાણ થતા ગેરેજના માલીક જીતભાઇ રમેશભાઇ રાદડીયાના કારીગરો દોડી આવ્‍યા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:30 PM IST)