<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વજુભાઇ વાળાના આશિર્વાદ મેળવતા માધવ દવે

 

રાજકોટઃ શહેર ભાજપના નવા પ્રમુખ શ્રી માધવ દવેએ આજે વજુભાઇ વાળા (પૂર્વ રાજયપાલ)ના આશીર્વાદ મેળવી ભાજપ કાર્યાલયે પ્રસ્‍થાન કરેલ. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રીઓ અશ્‍વિન મોલિયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલા, વજુભાઇના અંગત મદદનિશ તેજસ ભટ્ટી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:01 PM IST)