તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
હમારા નેતા કૈસા હો...નવનિયુકત પ્રમુખને મનપાની સંકલન બેઠકમાં શુભેચ્છાનો ધોધ

રાજકોટઃ ગઇકાલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે ડો. માધવ દવે જાહેર થયા હતા. નવનિયુકત પ્રમુખ માધવ દવેએ ગઇકાલે જ ચાર્જ સંભાળી લીધો હતો. આજે મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ મળતી સંકલન બેઠકમાં હોદાની રૂએ પ્રમુખ અપેક્ષીત હોય છે. આજે પ્રથમ સંકલન બેઠકમાં માધવ દવે ઉપસ્થિત રહેતા મેયર સહિતના પદાધિકારીઓ તથા કોર્પોરેટરોએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:07 PM IST)










