News of Saturday, 8th March 2025
અશોકભાઇ ગણાત્રાનું નિધન આજે પ્રાર્થના સભા
એડી. કલેકટર ચેતનભાઇ ગણાત્રાના ભાઇના નિધનથી શોક

રાજકોટ નિવાસી સ્વ.શ્રી કરશનદાસ ગણાત્રા અને મુક્તાબેન ગણાત્રાના સુપુત્રસ્વ.શ્રી અશોકભાઈ કરશનદાસ ગણાત્રા (ઉં.વ.૫૭) તે સોનલબેન ગણાત્રા (કેકવાળા)ના પતિ તથા ભાગ્યેશ અને રાજના પિતાશ્રી, સ્વ. ભરતભાઈ તથા કિરીટભાઈ ગણાત્રા (રીટાયર્ડ પ્રોફેસર, પી.ડી.એમ. કોલેજ), રાજશ્રીબેન પ્રકાશભાઈ રાચ્છ અને ચેતનભાઈ (એડીશનલ કલેક્ટર, ગાંધીનગર)ના ભાઈશ્રી તથા પ્રકાશકુમાર રાચ્છ (પી.ડી.એમ. કોલેજ)ના સાળા તથા ડો. પ્રીતિબેન ગણાત્રા (શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ)ના દિયર તથા સ્વ. બીપીનભાઈ દાસાણી (જુનાગઢ)ના જમાઈ તેમજ મોન્ટુભાઈ (હરિદ્વાર) શિતલબેન મનિષકુમાર વિઠ્ઠલાણીના બનેવી (જુનાગઢ)નું તારીખ ૦૭/ ૦૩/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થનાસભા તથા સ્વસુરપક્ષની સાદડી તા.૦૮/૦૩/૨૦૨૫ને શનિવારના રોજ સાંજે ૫-૦૦ થી ૬-૦૦ ગંગેશ્વર મહાદેવ મંદિર, યોગી પાર્ક, પરિશ્રમ સ્કૂલ સામે. રાજકોટ ખાતે રાખેલ છે. મહાદેવ મંદિર, યોગી પાર્ક પરિશ્રમ સ્કૂલ સામે રાણી ટાવર , કાલાવાડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.
(10:28 AM IST)










