<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

જીઓલેન્‍ડ પ્રોપર્ટી પોઇન્‍ટનું કાલે ઉદ્‌ઘાટન

વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશ પીપળીયા તથા ભાજપ અગ્રણી હિરેન રાવલ, અનિલ ચૌહાણ તથા ચેતનભાઇ ગઢીયાના નવા સાહસ

રાજકોટ, તા. ૮: શહેરના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશ પીપળીયા (પી.પી.) હિરેન રાવલ (પૂર્વ મહામંત્રી, શહેર યુવા ભાજપ), અનીલ ચૌહાણ (મહામંત્રી શહેર ભાજપ, વોર્ડ નં. ૬) તથા ચેતનભાઇ ગઢીયા પિઠડીયા (જેતપુર) ની નવી ઓફિસ જીઓલેન્‍ડ પ્રોપર્ટી પોઇન્‍ટનું મંગલ ઉદઘાટન કાલે રવિવાર તા. ૯ ના શુભ દિવસે સવારે ૯ થી ૧ સુધી જે.પી. સિલેકશનની ઉપર, મહાલક્ષ્મી ડેરીની સામે, સંતકબીર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આ પ્રસંગે પરેશ પીપળીયા (પી.પી.) હિરેન રાવલ, ચેતનભાઇ ગઢીયા તથા અનીલ ચૌહાણને આર.એસ. સીલ્‍વર રાજકોટ, મહાકાલ મારબલ-રાજકોટ, પ્રજાપતિ લેન્‍ડ પ્‍લાનર-રાજકોટ, ગઢીયા લેન્‍ડ પ્‍લાનર-જેતપુર, મીરા પેટ્રોલીયમ-ટંકારાએ શુભકામના પાઠવી છે. (મો. ૮૧૪૦૫ ૮૬૦૮૬)

(3:17 PM IST)