<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

સહકાર ગ્રુપ અને ખેતલાઆપા ટી સ્‍ટોલ દ્વારા પદયાત્રીકો માટે સેવા

 

રાજકોટઃ પગપાળા દ્વારકા જઇ રહેલ પદયાત્રિકો માટે સહકાર ગ્રુપ અને ખેતલાઆપા ટી સ્‍ટોલ દ્વારા કેકેવી ચોક ખાતે અંદાજે ૧૫૦૦ થી વધુ પદયાત્રીકોને આઇસ્‍ક્રીમ અને સરબત આપવામાં આવેલ. આ સેવા કાર્યમાં સહકાર ગ્રુપના પ્રમુખ ધમેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ ખાટડી) તેમજ રાજુભાઇ કિહલા, પિનટુભાઇ ખાટડી (ડી.વી.રાણા), ભૂપતભાઇ સાનિયા, સાગરભાઇ માખેલાટ, રાજુભાઇ સભાડ, મુનાભાઇ સભાડ, અજીતભાઇ સાનીયા, નીવભાઇ વેકરીયા, સ્‍નેહલભાઇ પટેલ, જયેશભાઇ, રવિભાઇ દવે, વનાભાઇ સાનીયા, જીગાભાઇ જોગરાણા, વીપુલભાઇ બગથરીયા જોડાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:32 PM IST)