<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

શહેર એસઓજીના મોનાબેન બુસાનું વિશ્વ મહિલા દિને સન્‍માન

પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે બહુમાન કર્યુ

રાજકોટઃ આજે વિશ્વ મહિલા દિવસ નિમીતે શહેર એસઓજી શાખામાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારી મોનાબેન બુસાને ગુજરાત પોલીસમાં પોતાની ફરજનિષ્‍ઠા થકી સમાજ માટે સેવા આપવા બદલ એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમે પ્રશંસાપત્ર એનાયત કરી નારી શક્‍તિને વંદન કર્યા હતાં.

(4:03 PM IST)