<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટના રૈયા રોડ પર ગઈ કાલ રાત્રે ત્રણ થી ચાર લોકોએ કરી માથાકૂટ, માથાકૂટમાં મહિલા વચ્ચે પડતા મહિલાને ઝીંક્યા ફડાકા, ઘટનાના સીસીટીવી આવ્યા સામે, દુકાને આવેલ લોકો દારૂ પીધેલા હોવાની વાત. : જુઓ વિડિયો

(4:03 PM IST)