હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

રાજકોટઃ રંગોની ઉત્સાહ, ઉમંગ, પ્રેમ, દોસ્તીનો તહેવાર ધુળેટી તા.૧૪માર્ચના આવી રહેલ છે. ત્યારે મોટલ ધ વિલેજ આ તહેવાર ધામધુમ, ઉત્સાહ, ઉમંગ, પ્રેમ, સ્નેહ અને રંગોના વરસાદ સાથે ઉજવવા તૈયાર હોવાનું યાદીમાં જણાવાયું છે.
અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન આ તહેવાર એમટીવી અદભુત આયોજનથી ચાર ચાંદ લગાવી દેવા તૈયાર છે. હોળી કે રંગ અપનો કે સંગ કયાં? અરે મોટેલ ધ વિલેજમાં પરીવાર, મીત્રો, સ્નેહીજનો સાથે ઉજવો ધુળેટી.
ડીજે મસ્તી, ઓર્ગેનીક કલરની રમઝટ, ગુબ્બારોની બૌછાર, રેઇની ડાન્સ, ઇન્ડોર સ્વીમીંગ પુલમાં રંગોની મજા માણી મોટલ ધ વિલેજના નૈસર્ગીક-લીલાછમ વાતાવરણમાં ધુળેટી પરીવાર સાથે ઉજવો.
રંગોની રમઝટ સાથે સ્વાદિષ્ટ-ઉત્કૃષ્ટ ભાવતા ભોજનીયા ફુલકોર્ષ, બુફેટ મેનુનો પણ મજા માણો.
મુશુ મેટ્રસ, મોડર્ન સાઉન્ડ, સ્પા વર્લ્ડ, આસ્થા શિવીંગ લાઇનનો સહયોગ મળેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. વધુ માહીતી માટે મો.૯૭૧ર૭ ૮૩૩૩૩, ૯૮૧ર૭ ૮૩૩રર, ૮૭૧ર૭ ૩૩ર૯૭ ઉપર સંપર્ક કરવો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM