News of Saturday, 15th March 2025
અકિલા ન્યુઝ : ગઈકાલે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે લુખ્ખાઓને જાહેરમાં મારામારી કરવી પડી ભારે, આજીડેમ પોલીસે બન્ને ટપોરીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. :જુઓ વિડીયો

(8:41 PM IST)










