<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ભાજપ- રઘુવીર યુવા સેનાના યુવા અગ્રણી કૃણાલભાઈ ગણાત્રાનું દુઃખદ નિધન : રવિવારે સવારે સ્મશાનયાત્રા

મારુતિ વોટર સપ્લાય વાળા કૃણાલભાઈની અંતિમયાત્રા સવારે 6-30 વાગ્યે સી 101 કસ્તુરી કાસા, ઓમ રેસ્ટોરન્ટ પાસે, અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્ક, ખાતેથી નીક્ળશે મોટા મૌવા સ્મશાન (મુક્તિ ધામ),જશે

ભારતીય જનતા પાર્ટી, રઘુવીર યુવા સેના ના યુવા અગ્રણી કૃણાલભાઇ અવિનાશભાઈ (દિનુબાપા) ગણાત્રા (મારૂતિ વોટર સપ્લાય વાળા) નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદ્દગતની  સ્મશાન યાત્રા આવતીકાલે રવિવારે તા. ૧૬/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૬-૩૦ કલાકે તેમના નિવાસસ્થાન સી 101 કસ્તુરી કાસા, ઓમ રેસ્ટોરન્ટ પાસે, અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્ક, રાજકોટ ખાતેથી નિકળી મોટા મૌવા સ્મશાન (મુક્તિ ધામ),જશે

 

(11:09 PM IST)