તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે પદેથી માત્ર 13 દિવસમાં રાજકોટ જિલ્લા કલેક્ટરને આપ્યું રાજીનામું, નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતાના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ, નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો, રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું. : જુઓ વિડિયો

(12:54 PM IST)










