તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટના શાપર વેરાવળ સ્થિત એક પ્રોવિઝન સ્ટોરમાં લાગી હતી આગ, આગમાં માલ સમાન બળી ને ખાક, કોઈ જાનહાની નહિ, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

(12:57 PM IST)










