તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
વિરોધ : જુઓ વિડિયો

મ્યુનિ કોર્પોરેશનની આજે મળેલ સામાન્ય સભામાં વિપક્ષના વશરામભાઇ સાગઠિયા, કોમલબેન ભારાઇ સહિતના સભ્યો સુરક્ષાની માંગ સાથે ફાયર સેફટીના સાધનો સાથે વિરોધ પ્રદર્શિત કરતા મનપા કચેરીના પટાગણમાં જ વિજીલન્સ પોલીસ દ્વારા તેઓને અટકાવી ફાયરનો બાટલો જપ્ત કરી બાદ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:36 PM IST)










