તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં બઘડાસટી, વિપક્ષ ફાયરના બાટલા લઇ પહોંચ્યા તો શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ઘવાએ આરોગ્ય કેન્દ્રો અને વ્યવસ્થા ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો, નેતાઓને ફરિયાદ હોવા છતાં અધિકારીઓ કામ ન કરતા હોવાનો પણ શાસક પક્ષના નેતા વિનુ ઘવા એ કર્યા આક્ષેપ, બે મહિને મળતા જનરલ બોર્ડમાં ખાલી એક પ્રશ્ન લઈ બોર્ડ કરાયું પૂર્ણ. : જુઓ વિડિયો

(1:11 PM IST)










