તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
મનપામાં સીલસીલો યથાવત.. ફરી એક કલાક એક જ પ્રશ્નની ચર્ચા

રાજકોટઃ આજે સવારે ૧૧ કલાકે રાજકોટ મહાનગરનું જનરલ બોર્ડ મેયર નયનાબેનનાં અધ્યક્ષ સ્થાને યોજાયુ હતુ. દર વખતની જેમ આજના બોર્ડમાં પણ સરકારી માહિતી જેવા પ્રશ્નોની ચર્ચા એક કલાક ચાલી હતી. ઉપરોકત તસ્વીરમાં મેયર નયનાબેન પેઢડીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા તથા અધિકારીઓ તેમજ અન્ય તસ્વીરમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:34 PM IST)










