<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

બોર્ડમાં ૦૬ સભ્‍ય ગેરહાજર

 

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનની આજે યોજાયેલ સામાન્‍ય સભામાં કુલ ૭ર પૈકી ૬૬ નગરસેવકો હાજર રહયા હતા અને ભાજપના ૫ અને કોંગ્રેસના ૦૧ સભ્‍યોએ રજા રીપોર્ટ મોકલ્‍યા હતા. જેમાં ડો.દર્શિતાબેન શાહ, અનિતાબેન ગોસ્‍વામી, ભારતીબેન પાડલીયા, સુરેશભાઇ વસોયા, દિલીપભાઇ લુણાગરીયા તથા કોંગ્રેસના મકબુલ દાઉદાણીનો સમાવેશ થાય છે.

(3:41 PM IST)