<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ટ્રાફીક ડ્રાઇવમાં નંબર વગરના 63 વાહનો ડીટેઇન

રાજકોટ તા. 19: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નંબર પ્‍લેટ વગરના વાહનો લઇને નીકળનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા નંબર વગરના વાહનો અંગેની ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ વિસ્‍તારમાંથી 63 વાહનો ડીટેઇન કરી કાર્યવાહી કરી હતી.

(4:26 PM IST)