તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
અકિલા ન્યુઝ : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન, 51 કિલો ગાંજો સાથે ઝડપાયેલ જાવેદ જુણેજાનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકીંગ હાથ ધરવામા આવ્યું છે, રાજકોટમાં 756 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે. : જુઓ વિડીયો

(7:51 PM IST)










