<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

ભાજપ પ્રમુખ ડો.માધવ દવેનું સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિધા પ્રસારક મંડળ દ્વારા સન્‍માન

 

શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિધા પ્રસારક મંડળ, સ્‍વ. ડી.એમ.જોષી સ્‍મળતિ ટ્રસ્‍ટ અને યુવા સંગઠન દ્વારા રાજકોટ શહેર નવનિયુક્‍ત ભાજપ પ્રમુખ ડો. માધવ કિશોરભાઈ દવેનું મંડળના ટ્રસ્‍ટીઓ જનકભાઈ મહેતા, ઇન્‍દુભાઈ ખંભોળીયા, રાજુભાઈ મહેતા, પ્રદિપભાઈ દવે, ભરતભાઈ પાઠક, ડો. વિવેકભાઈ જોષી, માનદ મંત્રી વિપુલ દવે, તુષાર એમ.ભટ્ટ (અકિલા), યુવા સંગઠનના ગીરીશ મહેતા, પરેશ જોષી, રાજુ મહેતા, જયેશ જોષી, આશિષ દવે, હસુભાઈ દવે, યશ દવે સમગ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિજનો તરફથી સન્‍માન કરેલ તેમજ જાહેર જીવનમાં ઉત્તરોતર પ્રગતિના શીખરો સર કરે તેવી શુભેચ્‍છાઓ સાથે રાષ્‍ટ્રના વિશાળ હિતમાં પ્રગતિ કરે તેવી મંગળ પ્રાર્થના કરી હતી. તેમ મંડળના માનદ મંત્રી વિપુલ દવેની યાદીમાં જણાવાયું છે

(10:49 AM IST)