તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
સૌરાષ્ટ્રમાં સ્થાનિકોના સતત આંદોલન બાદ ટોલ ટેક્સમાં ૨૫ ટકાનો ઘટાડો કરાયો, આજથી લાગુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સ્થાનિક લોકોના સતત આંદોલન બાદ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ ટેક્સમાં ૨૫્રુ ઘટાડો કરાયો છે.
રાજકોટ-જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં આ ઘટાડો લાગુ પડાયો છે. આ નિર્ણય બાદ આજથી પીઠડીયા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દર રૂા. ૩૫ થઇ ગયા છે, જ્યારે એક દિવસની રિટર્ન મુસાફરી માટે હવે રૂા. ૭૦ ચૂકવવાના રહેશે. ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ ટેક્સમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરાયો નથી.
(3:23 PM IST)










