તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
દેશના પ્રથમ હરોળના આર્કિટેક્ટ, રાજકોટના કિશોર ત્રિવેદીને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા નેશનલ એવોર્ડ એનાયત

રાજકોટ: દેશના નામાંકિત, પ્રથમ હરોળના આર્કિટેક્ટ, રાજકોટના શ્રી કિશોર ત્રિવેદીને લાર્જ ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક દ્વારા નેશનલ એવોર્ડ એનાયત થયો છે.રાજકોટના યુવા આર્કિટેક્ટ્સ રુપેશ પટેલને અને રોનક પટેલને રહેણાક કેટેગરીમા મળેલ છે .દેશભર માથી કુલ આશરે ૬૫૦ આરકીટેસે ભાગ લીધેલ
કિશોરભાઈ (મો. ૯૮૨૪૦ ૪૦૮૮૬)ઉપર અભિનંદન વરસાદ થઈ રહી છે..
(8:39 PM IST)










