<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

બુધવારે મુખ્‍યમંત્રી રાજકોટ આવતા હોય સાંજે કલેકટરે બેઠક બોલાવીઃ ભુપેન્‍દ્રભાઇ સાંજે વીસી મારફત સામાજીક આગેવાનોને મળશે

આગામી બુધવારે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ આવી રહયા છેઃ તેઓ કરોડો રૂપિયાના લોકાપર્ણ તથા ખાતમુર્હુત કરશેઃ આ સંદર્ભ રાજકોટ કલેકટરે એક ખાસ બેઠક સાંજે ૪:૦૦ વાગ્‍યે બોલાવી છેઃ આ ઉપરાંત આ મીટીંગ સમયે મુખ્‍યમંત્રી રાજકોટના સામાજીક આગેવાનો સાથે વીસી મારફત ખાસ ચર્ચા કરશેઃ સી.એમ.ના તમામ કાર્યક્રમો પણ ફાઇનલ કરી લેવાશે.

 

(2:54 PM IST)